District

કલોલમાં અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

કલોલમાં અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

- 40 વર્ષના રાજસ્થાનના યુવકનું મોત

- કલોલ તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

કલોલ, શનિવાર

  કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામની સીમમાંથી પસાર થઈ રહેલ અજાણ્યા વાહનના ચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. ઘટના મામલે કલોલ તાલુકા પોલીસ દ્વારા અકસ્માત સર્જીને ફરાર થઈ જનાર અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામની સીમમાં ખોડીયાર હોટલ સામે છત્રાલ નંદાસણ સર્વિસ રોડ ઉપરથી ચાલતા પસાર થઈ રહેલ શ્રવણસિંહ રામસિંહ (ઉંમર વર્ષ 40) (રહે નાબરી ગામ, રાજસ્થાન) ને કોઈ અજાણ્યા વાહનને ટક્કર મારતા તેઓને શરીરે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતને પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ 108 ને જાણ કરતા 108 ની ટીમ દ્વારા શ્રવણ કુમારને તપાસવામાં આવતા તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી આ બાબતે કલોલ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ તેને પી.એમ માટે મોકલી આપ્યો હતો. આ મામલે શક્તિસિંહ દેવીસિંહની ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો