- સોમવારે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે
- પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ તમામ મોટા શહેરોમાં પહેલા જેવા જ છે
દિલ્હી, સોમવાર
સોમવારે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ તમામ મોટા શહેરોમાં પહેલા જેવા જ છે. દિલ્હીથી કોલકાતા સુધીના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી વખત 2022 માં ભાવ બદલાયા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર