District

રાજસ્થાનથી લાવવામાં આવી રહેલ વિદેશી દારૂનો કીમિયો પોલીસે નાકામ કર્યો

રાજસ્થાનથી લાવવામાં આવી રહેલ વિદેશી દારૂનો કીમિયો પોલીસે નાકામ કર્યો

- લક્ઝરીમાં પાર્સલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

- પોલીસે તમામ મુદામાલ કબજે કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

ગાંધીનગર, બુધવાર 

  ખાનગી ટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાનો કીમિયો પોલીસે નાકામ કર્યો હતો. ચીલોડા પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં દારૂનો જથ્થો અમદાવાદ આવી રહ્યો હોવાની બાતમી સીટી પોલીસના જવાનોને મળતા સીટી પોલીસની ટીમે હીમતનગર તરફથી આવતી લકઝરી બસની ડીકીમાં પાર્સલની આડમાં મુકેલ 43 બોટલો ઝડપી લીધી હતી. 

  ચીલોડા પોલીસ સ્ટાફના માણસો ચંદ્રાલા ગામે આગમન હોટલની સામે હીમતનગર તરફથી આવતા રોડ પર વાહન ચેકિંગમાં હતા તેં દરમિયાન બાતમીના આધારે હીમતનગર તરફથી આવતી ખાનગી બસને અટકાવવામાં આવી હતી. બાદમાં બસની ડેકીમાં ચેક કરતાં પાર્સલમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 43 નંગ બોટલો જેની કિમત રૂ. 25405નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે આ પાર્સલ કોને આપ્યું એ અંગે ડ્રાઇવરને પૂછપરછ કરતાં ઉદેપુર રાજસ્થાન ખાતેથી આવેલ અને અમદાવાદ ખાતે રહેતા અલ્પેશ સંતોષભાઈ ચોધરીએ મંગાવેલ છે. પોલીસે તમામ મુદામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી તેણે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રાજસ્થાનથી લાવવામાં આવી રહેલ વિદેશી દારૂનો કીમિયો પોલીસે નાકામ કર્યો