Gujarat
નવરાત્રી રમવા પોલીસની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન, જો નિયમોનો ભંગ કર્યો તો થશે કાર્યવાહી
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
8, October 2023
- કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ માટે ડીસીપી કોમલ વ્યાસે પત્રકાર પરિષદ યોજી હતી
- નવરાત્રીને લઈને પોલીસે પત્રકાર પરિષદ યોજી કેટલીક માહિતી આપી
ડીસીપીએ કહ્યું કે, નવરાત્રી માટેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદમાં 47 ગરબા આયોજકો દ્વારા મંજૂરી માંગવામાં આવી છે. મંજૂરી આપવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. ગરબા આયોજકોએ પોલીસને સહયોગ આપવા વોલેન્ટિરો માટે વ્યવસ્થા રાખવાની રહશે. મહિલાઓ માટે ખાસ મહિલાઓ દ્વારા ચેકીંગ અને ફ્રિસ્કિંગ કરવાનું રહેશે.આ ઉપરાંત સિવિલ ડ્રેસમાં પોલીસની ટીમો તહેનાત રહશે. કોઈ છેડતી,ચેન સ્નેચિંગ,ચોરી જેવી ઘટનાઓને અટકાવવા સિવિલ ડ્રેસમાં પોલીસની ટીમો તહેનાત રહશે. પાસ સાથે ખાનગી ગરબા આયોજકો માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે. ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફિક અને કાયદા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે. કોઈ ગરબા સ્થળે મહિલાઓની છેડતી કે કોઈ અણબનાવ ના બને તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.થોડા સમયથી હાર્ટએટેકના કેસો વધ્યા છે. ગરબા આયોજકો દ્વારા આરોગ્ય સેવા અને એમ્બ્યૂલન્સની વ્યવસ્થા રાખવી જરૂરી છે. ગેસ્ટ હાઉસ, હોટેલ અને ધાબાઓ સહિતના સ્થળોએ ચેકીંગ કરવામાં આવશે. અમદાવાદમાં મેચો પણ ચાલી રહી છે ત્યારે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઈસમને જડપી પાડવા કામગીરી ચાલુ રહેશે. ગરબા આયોજકોને નિયમોને આધિન આપવામાં આવેલ મંજૂરીનો અમલ કરવામાં નહિ આવે તો મંજૂરી રદ કરવામાં આવશે. યુવાધન નવરાત્રી મહોત્સવમાં નશો કરેલ હાલતમાં કોઈ સંઘર્ષ ના કરે એ માટે આયોજન કરવામાં આવશે. પોલીસ દ્વારા બોડીવોર્ન કેમેરા સાથે ચેકીંગ કામગીરી કરવામાં આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો