District

જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત રજૂઆત

જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત રજૂઆત

ધોલેરા તાલુકાની 3 શાળાએ નવતર પ્રયોગ રજૂ કર્યા 

ધંધુકા, હરિઓમ સોલંકી, બુધવાર 

  જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને મહાલક્ષ્મી જિલ્લા શિક્ષણ, તાલીમ ભવન અમદાવાદ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સયુંકત ઉપક્રમે આયોજિત જિલ્લા ક્ક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023-24, ડાયટ, અમદાવાદ રાયખડ ખાતે તા. 12/10/2023 અને 13/10/2023 દરમિયાન યોજાયો હતો.

  અમદાવાદ જિલ્લામાંથી વિવિધ શાળાઓના કુલ 22 ઇનોવેશન રજૂ કર્યા. ટીપીઈઓ કચેરી અને બીઆરસી કચેરી ધોલેરા દ્વારા તાલુકાની 3 શાળાઓની પસંદગી કરવામાં આવી હતી. આ શાળાઓએ જિલ્લા કક્ષાએ તેમના ઇનોવેશન રજૂ કરાયા હતા. ધોલેરા. પિનાકીનભાઈ પરમાર ઝાંખી પ્રાથમિક શાળા નયનભાઈ પટેલ સરસલાપરા પ્રા પ્રાથમિક શાળા દીપિકાબેન વણકર કાશીન્દ્રા પ્રાથમિક શાળાના પ્રોજેકટ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. ડાયટ તરફથી ઇનોવેશન ફેસ્ટિવલમા ભાગ લેનારા શિક્ષકોને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન એનાયત કરાયા. આ ફેસ્ટિવલમાં ડાયટના પ્રાચાર્ય ડો. શૈલેષભાઇ બાવા,ના. જિ.પ્રા.શિ. સૂર્યકાન્તભાઈ દામા, ફેસ્ટિવલના સંયોજક કૈલાસબેન પટેલ, તા.૫.પ્રા.શિ. નિકુજભાઈ પટેલ અને મહેશભાઈ પરમાર, બીઆરસી અશ્વિનભાઈ પટેલ ડાયટના લેક્ચરર રમીલાબેન, વર્ચસાબેન, ભૌમિકભાઈ, વકારભાઈ અને સમગ્ર ટીમ દ્વારા આયોજન ફળ બનાવવામાં આવ્યું હતું. જિલ્લાની શાળાઓના એક એક શિક્ષકોએ ઇનોવેશન ફેસ્ટિવલની મુલાકાત ધોલેરા તાલુકામાંથી  પિનાકીનભાઈ પરમાર ઝાંખી પ્રાથમિક શાળા નયનભાઈ પટેલ સરસલાપરા પ્રા પ્રાથમિક શાળા દીપિકાબેન વણકર કાશીન્દ્રા પ્રાથમિક શાળા એ નવતર પ્રયોગો રજૂ કરીને શિક્ષકોમાં આકર્ષણ ઊભું કર્યુ હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત રજૂઆત