District

કાર્યવાહી : બંદૂક સાથે ગાડીના બોનેટ પર બેસી રીલ બનાવવી હિંમતનગરના યુવકોને ભારે પડી 

કાર્યવાહી : બંદૂક સાથે ગાડીના બોનેટ પર બેસી રીલ બનાવવી હિંમતનગરના યુવકોને ભારે પડી 

- ઇલોલ અને સવગઢ ગામના યુવકોએ બંદૂક સાથે ગાડીના બોનેટ પર બેસી રીલ્સ બનાવી હતી
- વિડિયોમાં ઉપયોગમાં લેવામાં આવેલી બંદૂક અને ગાડી જપ્ત કરી

હિંમનગર,સોમવાર 

  આજકાલ લોકો રીલ્સ બનાવવા માટે નવા નવા ગતકડાં કરતા હોય છે. જો તમે પણ આવી હરકત કરતા હોવ તો ચેતી જજો, નહીંત્તર રીલ્સ બનાવી ફેમસ થવાના ચક્કરમાં જેલના સળીયા ગણવા પડશે અને બદનામ થશો તે અલગ. રીલ્સ બનાવનાર ચેતી જજો નહીંત્તર જેલના સળિયા ગણવા પડશે. હિંમતનગરના ઇલોલ અને સવગઢ ગામના યુવકોએ બંદૂક સાથે ગાડીના બોનેટ પર બેસી રીલ્સ બનાવી હતી જે વોટ્સએપ ગ્રૂપમાં વાઇરલ થતાં બંને યુવકોની હિંમતનગર રૂરલ પોલીસે ધડપકડ કરી ગુન્હો દાખલ કર્યો છે. 

Embed Instagram Post Code Generator

  કેટલાક લોકો ટ્રેનમાં તો કેટલાક મેટ્રોમાં સ્ટંટ કરે છે. રસ્તા પર સ્ટંટ કરવા અને રીલ બનાવવાના કિસ્સા દરરોજ સામે આવે છે. ત્યારે આવો જ એક બનાવ હિંમતનગરમાંથી સામે આવ્યો છે જ્યાં બંને ઇસમોએ એરગન પોતાના હાથમાં ધારણ કરી અલગ-અલગ એન્ગલમાં ફોટો પડાવી તેમ જ ગાડીના બોનેટ ઉપર બેસીને વિડીયો બનાવ્યો હતો. જે અંગે પોલીસને જાણ થતાં પોલીસે વિડીયો બનાવનાર નવદીપ વિનોદભાઇ સોલંકી ઉ.વ-૨૩(રહે-ઇલોલ જુની સિવિલ પાસે તા.હિમતનગર)અને  મોહમદ સાહીલ અશરફભાઇ મનસુરી ઉ.વ-૨૬ (રહે.સવગઢ ઝહીરાબાદ વિસ્તાર,  તા.હિમતનગર)ની ધડપકડ કરી વિડિયોમાં ઉપયોગમાં લેવામાં આવેલી બંદૂક અને ગાડીને જપ્ત કરી બંને યુવકોની પૂછપરછ કરી હિંમતનગર રૂરલ પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો