District

તમે આવા ગરબા ક્યાંય નહીં જોયા હોય : જામનગરનો અંગારા રાસ લોકાર્ષણનું કેન્દ્ર બન્યો

તમે આવા ગરબા ક્યાંય નહીં જોયા હોય : જામનગરનો અંગારા રાસ લોકાર્ષણનું કેન્દ્ર બન્યો

- અંગારા પર ખુલ્લા પગે મશાલ રાસ જોઈને સૌ કોઈ ચકિત
- ધગધગતા અંગારા પર સંગીતના તાલે ખેલૈયાઓને ઝુમતા જોવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા

જામનગર, મંગળવાર

  રાજ્યમાં નવરાત્રીનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. જોકે, જામનગરના એક ગરબા હાલમાં લોકાર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ગરબા માં યુવાનો ઉઘાડા પગે ધગધગતા અંગારા ઉપર સંગીતના તાલે રાસ રજૂ કરે છે. આ ગરબા ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

  જામનગરમાં રણજીત નગરમાં એક અનોખા ગરબાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 72 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી દરમિયાન તલવાર રાસ અને મશાલ રાસનું આયોજન કરવામાં આવે છે. જોકે આ કોઈ સામાન્ય રસ નથી પરંતુ સળગતા અંગારા ઉપર આ મશાલ રાસ રમવામાં આવે છે. યુવકો ઉઘાડા પગે અંગારા ઉપર આ રાસ રમે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે કેમિકલ લગાવીને આ યુવકો રાસ કરે છે, પરંતુ આ વાતમાં તથ્ય નથી. આ યુવકો કોઈ પણ પ્રકારનું કેમિકલ પગમાં લગાડતા નથી માત્ર માતાજીની શ્રદ્ધાના જોરે સળગતા અંગારા પર ખુલ્લા પગે આ યુવકો હાથમાં સળગતી મશાલ લઈને મશાલ રાસ રજૂ કરે છે. આ રાસને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

તમે આવા ગરબા ક્યાંય નહીં જોયા હોય : જામનગરનો અંગારા રાસ લોકાર્ષણનું કેન્દ્ર બન્યો