- પોલીસે કુલ 106,000 નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
- પોલીસની કાર્યવાહીથી અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો
ગાંધીનગર, શુક્રવાર
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. દારૂનો જથ્થો પકડાવાથી લઈને, દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક પુરાવા રોજબરોજ મળતા હોય છે. શહેરમાં પોલીસના કડક ચેકિંગ વચ્ચે પણ બુટલેગરો દારૂની ખેપ મારવાનો કોઇજ મોકો ચૂકતા નથી. ત્યારે રખિયાલ પોલીસે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતાં બૂટલેગરને કુલ 106,000ના મુદામાલ સાથે ઝડપી લેતા અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર