- પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે છોકરીને દિલ્હી લઈ જવામાં આવી
- બળાત્કાર ગુજારવામાં આવ્યો અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા માટે ત્રાસ આપવામાં આવ્યો.
સુરત, શુક્રવાર
સુરતમાંથી લવ જેહાદની એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં વર્ષ 2018માં એક હિંદુ યુવતીને પ્રેમમાં ફસાવવા માટે એક વિજાતીય યુવકે પોતાનું નામ બદલી નાખ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે છોકરીને દિલ્હી લઈ જવામાં આવી, બળાત્કાર ગુજારવામાં આવ્યો અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા માટે ત્રાસ આપવામાં આવ્યો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર