District

દહેગામમાં સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશ અંતર્ગત એસ. ટી. ડેપોમાં સફાઇ કરાઈ : મુસાફરો અને નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર 

- પાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિત ખાસ હાજર રહ્યા
- જાહેર સ્થળો સફાઈ કર્યા બાદ નાગરિકોએ પણ ગંદકી ન કરવી જોઈએ તોજ આ અભિયાન અસરકારક નિવડશે

દહેગામ, રવિવાર

  બે માસની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૫ રેલ્વે સ્ટેશન, ૧૪ પ્રવાસન સ્થળ, અને ૧૬૬ સામૂહિક શૌચાલયની સફાઇ કરવામાં આવનાર છે. આ અભિયાન થકી નાગરિકોને એક સંદેશ આપવાની વાત છે. કારણ કે જાહેરમાં આમતેમ કચરો નાખવાની આદત ધરાવતા આવા નાગરિકો નહીં બદલાય ત્યાં સુધી આ અભિયાનનો કોઈ મતલબ રહેવાનો નથી. માટે તંત્ર અને રાજકીય નેતાઓ ઘ્વારા કરવામાં આવતા આવા અભિયાનને જોયા બાદ નાગરિકો પણ પોતાની આદત બદલવાની જરુર છે.

Embed Instagram Post Code Generator

  ગાંધીનગર જિલ્લામાં સફાઇ ઝુંબેશ અંતર્ગત જિલ્લાની અડાલજ અને સાંપા ઐતિહાસિક વાવની પણ સફાઇ કરવાનું સુચારું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે ગાંધીનગર જિલ્લામાં બે માસ સુધી ચાલનાર છે. સ્વચ્છતા ઝુંબેશનો ગાંધીનગર જિલ્લામાં આરંભ તા. ૧૫મી ઓકટોબરથી કરવામાં આવ્યો છે. જેમાં આજે ગાંધીનગર જિલ્લાના તમામ ગામોના કુલ- ૨૮૫ જેટલા બસ સ્ટેશન સફાઇ કરવામાં આવશે. જે અંતર્ગત દહેગામ બસ સ્ટેશન ખાતે "સ્વછતા એ જ સેવા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બસ ડેપોમાં સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપો મેનેજર ડી.એન.ઓડ, દહેગામ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, દહેગામ શહેર પ્રમુખ યોગેન્દ્રભાઈ આર શર્મા, ઉપપ્રમુખ રાજીવભાઈ પટેલ તેમજ એસટી નિગમના કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો