District

મહેસાણાના નૂગર નજીક ફેકટરીમાંથી ચોરીનો ભેદ ઉકેલી કાઢતી SOG
 

મહેસાણાના નૂગર નજીક ફેકટરીમાંથી ચોરીનો ભેદ ઉકેલી કાઢતી SOG
 

- એસઓજી ટીમે માત્ર 10 દિવસમાં જ ફોન ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો
- ઇસમે પોલીસ સમક્ષ કબુલાત કરી કે, ફેક્ટરીમાંથી ફોન ચોરી કર્યા હતા

મહેસાણા, શનિવાર 

  મહેસાણાના નૂગર નજીક આવેલી ખાનગી ફેકટરીમાં મજૂરો પાસેથી બે મોબાઈલ ચોરી કરનાર સમીના શખ્સને મહેસાણા એ.ઓ.જી ટીમે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે કુલ 25,000 કિંમતના બે ફોન કબ્જે કર્યા હતા અને આ કેસમાં વધુ તપાસ આદરી હતી.

  મળતી માહિતી અનુસાર મહેસાણા એસઓજી ટીમને બાતમી મળી હતી કે મહેસાણાના દેદીયાસણ ગામથી નૂગર સર્કલ તરફ એક શકમદ ઈસમ આવી રહ્યો છે. બાતમી મળતા એસઓજી ટીમ વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન બાતમી આધારે ઈસમ આવતા ટીમે તેને પકડી લીધો હતો. પોલીસે પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા અમરાપુરા ગામના જલાલ સૈયાભાઈ સિંધીને ઝડપી લીધો હતો અને તેની પાસેથી બે મોબાઈલ તપાસ દરમિયાન કબ્જે કર્યા હતા. પૂછપરછ દરમિયાન ઝડપાયેલા ઇસમે પોલીસ સમક્ષ કબુલાત કરી કે, દસ દિવસ અગાઉ નૂગર પાસે આવેલ જી.આઈ.ડી.સી દેવ ઇન્સ્ટ્રીયલ પાર્કમાં ગણેશ ડોર એન્ડ પ્લાયવુડ નામની ફેક્ટરીમાંથી રાત્રી દરમિયાન ફોન ચોરી કર્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

મહેસાણાના નૂગર નજીક ફેકટરીમાંથી ચોરીનો ભેદ ઉકેલી કાઢતી SOG