- આજે ખાસ કાર્યક્રમ યોજાશે
- મહાનુભવોની ઉપસ્થિતિમાં ટ્રેનોના રોકાણનો આરંભ થશે
આણંદ, મંગળવાર
ચરોતરની પ્રજાને 3 નવી ટ્રેનોનો લાભ મળશે. આણંદ રેલવે સ્ટેશન વધુ ત્રણ ટ્રેનોને સ્ટોપેજ આપવાની સંસદ સભ્યની માંગને રેલવે પ્રશાસન દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જે મુજબ આજે ત્રણ ટ્રેનોનું આણંદ રેલવે સ્ટેશન સ્ટોપેજ શરૂ થશે. આ નિમિત્તે સાંસદ સભ્ય અને મહાનુભવો ખાસ ઉપસ્થિત રહેશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં વડોદરા મંડળના આણંદ સ્ટેશન ઉપર ત્રણ ટ્રેનોને રોકાણ આપ્યું છે. સંસદસભ્ય મિતેશ રમેશભાઈ પટેલ અન્ય માનવંતા મહેમાનોની ઉપસ્થિતિમાં આણંદ સ્ટેશન ઉપર આજે મંગળવાર, 10 ઓક્ટોબર 2023 ના રોજ આણંદ સ્ટેશન ઉપર આયોજિત કાર્યક્રમમાં જોધપુર – ચેન્નાઈ એગમોર એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનસ – દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ અને અમદાવાદ – એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસના રોકાણનો શુભારંભ કરાવવામાં આવશે. ટ્રેન નંબર 22664 જોધપુર – ચેન્નાઈ એગમોર સાપ્તાહિક એક્સપ્રેસ 10 ઓક્ટોબરથી 09.13 કલાકે આણંદ સ્ટેશન ઉપર રોકાશે. પરતમાં ટ્રેન નં. 22663 ચેન્નાઈ એગ્મોર – જોધપુર સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 15 ઓક્ટોબરથી 22.15 કલાકે આણંદ સ્ટેશન ઉપર રોકાશે. ટ્રેન નંબર 12216 બાન્દ્રા ટર્મિનસ – દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ 11 ઓક્ટોબરથી 17.26 કલાકે આણંદ સ્ટેશન ઉપર રોકાશે. પરતમાં ટ્રેન નં. 12215 દિલ્હી સરાય રોહિલ્લા - બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ તારીષ 12 ઓક્ટોબરથી રાત્રે 01.42 કલાકે આણંદ સ્ટેશન ઉપર રોકાશે.ટ્રેન નંબર 22920 અમદાવાદ – એમજીઆર ચેન્નાઈ સેન્ટ્લ એક્સપ્રેસ તારીખ 16.10.23 થી 10.35 કલાકે આણંદ સ્ટેશન ઉપર રોકાશે. પરતમાં ટ્રેન નં. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – અમદાવાદ એક્સપ્રેસ તારીખ 18.10.23 થી 19.10 કલાકે આણંદ સ્ટેશન ઉપર રોકાશે.વિગતવાર માહિતી માટે યાત્રિઓને www.wr.indianrail.gov.in પર જઈને અવલોકન કરવા જણાવવામાં આવ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો