District
આણંદ જિલ્લાના ગરબા આયોજકો સાથે જિલ્લા કલેકટરેની બેઠક
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
11, October 2023
- ખેલૈયાઓના આરોગ્યને ધ્યાને લઈ ગરબાના સ્થળે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવશે
- ખેલૈયાઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી
આ બેઠકમાં કલેક્ટર દ્વારા ગરબા સ્થળે સેનિટેશનની યોગ્ય વ્યવસ્થા કરવા અને સ્વચ્છતા જળવાઈ રહે તે જોવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત ગરબા સ્થળે લોકોને આરોગ્ય સંબંધિત તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ તકે નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈએ આયોજકોને લોકો માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા, પાર્કિંગમાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા, તેમજ ખાણી-પીણીના સ્થળે કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા રાખવા જણાવી આયોજન સ્થળ પર સારી ક્વોલિટીના જ ફૂડનું વેચાણ થાય તે જોવા સુચવ્યું હતું. જિલ્લામાં યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા થાય તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર, પ્રાંત અધિકારીઓ, પોલીસ-આર.ટી.ઓ-આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લાના ગરબાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો