District
આણંદ ફુડ વિભાગ દ્વારા લીધેલ સોયાબીન તેલના નમુના ફેઇલ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
16, October 2023
- જવાબદારો સામે ફરીયાદ દાખલ કરાશે
- બિન આરોગ્યપ્રદ પદાર્થોના વેચાણ ઉપર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તવાઈ
આણંદ, સોમવાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. આણંદ ફૂડ એન્ડ ટ્રક વિભાગ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા તેલના સેમ્પલ ફેલ ગયા બાદ હવે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદના ફુડ વિભાગ દ્વારા, કિસ્મત ટ્રેડીંગ કંપનીમાંથી ગંજ બજાર, પેટલાદ ખાતેથી તા. ૨૦/૦૯/૨૦૨૩ ના રોજ વિષ્ણુ ઓઇલ, ઇન્ડસ્ટ્રીઝ, ચાંગોદરા દ્વારા ઉત્પાદીત (૧) ગુજરાત બ્રાંન્ડ સોયાબીન તેલ, (૨) દોલત રીફાઇન્ડ સોયાબીન તેલ અને (૩) મહારાણી ગોલ્ડ રીફાઇન્ડ સોયાબીન તેલના નમુના લઇ તપાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા અને બાકી રહેલો અંદાજીત રૂપિયા ૪,૫૨,૫૧૫/- ની કિંમતનો ૨૭૧૫ કિલો ગ્રામ તેલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ત્રણેય નમુના ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ મુજબ ધારાધોરણ મુજબમાં નહિ હોવાનો અહેવાલ આવતા ફુડ વિભાગ દ્વારા મે. એડજ્યુડીકેટીંગ ઓફીસર, આણંદ સમક્ષ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો