District

આણંદના ઉમરેઠમાં અસામાજિક તત્વોએ શિવાલય ઉપર પથ્થર ફેંકી અને મંદિરની ધજા હટાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો

- આ પ્રકારની ઘટના બનતા લોકોની લાગણી દુભાઈ છે

- સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે વહેલી  સવારે થઈ હતી

આણંદ, ગુરૂવાર

  નવરાત્રિ પહેલા જ રાજ્યમાં કેટલાક અસામાજિક તત્વો સક્રિય થયા હોય તેવી ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં ગત મોડી રાત્રે ઓડ બજારમાં આવેલા સિદ્ધનાથ શિવાલય સામે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે વહેલી  સવારે ભાવિકો તેમજ પૂજારી મંદિર ખોલવા પહોંચ્યા હતા. પૂજારી તેમજ ભાવિકોએ જોયું કે આ પુરાતન મંદિરની સામે જ પત્થરો પડ્યા હતા તેમજ મંદિર ઉપરની ધજા પણ નહોતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 પૂજારીના જણાવ્યા પ્રમાણે સાંજ સુધી બધુ બરાબર હતું પરંતુ આ ઘટના મોડી રાત્રે બની હશે. અસામાજિક તત્વોએ પથ્થર નાખી મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે તેમજ મંદિરની ધજા શિખર પર નહોતી આ ધજા શોધતા તે ગટર પાસેથી મળી આવી હતી. આ જોઈને તમામ ભાવિકો અને પૂજારીની આસ્થાને ઠેસ પહોંચી હતી તેમજ તેમની લાગણી દુભાઈ હતી.. ઉમરેઠ શહેરમાં પણ લોકોને આ અંગે જાણ થતા લોકોમાં રોષ ફેલાયો છે. તળાવ કાંઠે આવેલા આ વર્ષો જૂના મંદિર સાથે શહેરના  અસંખ્ય લોકોની આસ્થા જોડાયેલી છે ત્યારે આ પ્રકારની ઘટના બનતા લોકોની લાગણી દુભાઈ છે ખેડાના દંડી સ્વામીએ  નિવેદન કર્યું હતું કે તેઓ આ ઘટના અંગે ગૃહ વિભાગને જાણ કરશે તેમજ સરકાર આવા અસમાજિક તત્વો સામે પગલ લે તે માટે રજૂઆત પણ કરશે. હાલ તો સમગ્ર ઘટનામાં પોલીસ તપાસ ચાલી રહી છે જોકે અહીં આસપાસ સીસીટીવી નહિવત છે. તેથી આ વિસ્તારની આસપાસના સીસીટીવી  ચકાસવામં આવશે કે મોડી રાત્રે આ રસ્તે કોણ આવ્યું હતું. તેના આધારે આગળ તપાસ કરવામાં આવશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

આણંદના ઉમરેઠમાં અસામાજિક તત્વોએ શિવાલય ઉપર પથ્થર ફેંકી અને મંદિરની ધજા હટાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો