- શિક્ષક અને શ્રેષ્ઠ બાળકનું સન્માન કર્યું હતું
વિપુલ જોષી, ગરબાડા, શનિવાર
સહાડા ક્લસ્ટરમાં આવેલ તમામ શાળામાં સંકલ્પ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત શિક્ષા એક સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરી પઢેગી બેટી તો બઢેગી બેટી વિષયે વકૃત્વ તથા રંગોળી, ચિત્ર, નિબંધ લેખન, કેશ ગૂંથણ, મહેદી જેવી પ્રવૃતિઓ કરવવામાં આવી હતી.