District

ગરબાડા તાલુકામાં સંકલ્પ સપ્તાહની ઉજવણી કરાઈ

- ગરબાડાના ઘટક-૧ અને ૨ ની કુલ ૨૯૩ આંગણવાડી કેન્દ્રો પૈકી ૧૭૦ આંગણવાડીની પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા ક્રોસ ચેકિંગ કરાયુ

વિપુલ જોષી, ગરબાડા, ગુરૂવાર

  દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઘટક-૧ અને ૨ માં  સંકલ્પ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઈસીડીએસ શાખાના તમામ લાભાર્થીને લાભ મળી રહે અને લાભાર્થીમાં કુપોષણનું પ્રમાણ ઘટે અને આઈસીડીએસ શાખાની તમામ યોજનાનું સુચારુરૂપથી સુપરવિઝન અને મોનીટરીંગ થાય તે માટે તમામ બાબતોનું દાહોદ જીલ્લા કક્ષાએથી ક્રોસ ચેકિંગ કરવા માટે આઇસીડીએસના CDPO Ms. Bnm, Nnm, Pse તમામ કર્મચારીઓને કર્મચારી દીઠ ૧ કેન્દ્ર આપીને ૦ થી ૫ વર્ષના તમામ બાળકોનું વજન કરવામાં આવ્યું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  કિશોરીઓના પૂર્ણ શક્તિના અને બાળકોના બાલશક્તિ, સગર્ભા અને ધાત્રીમાતા માટે માતૃશક્તિ THR આંગણવાડી કક્ષાએ કેટલા પેકેટ આવ્યા અને કેટલા પેકેટોના વિતરણ કરવામાં આવ્યા તેની માહિતી લેવામાં આવી.દૂધ સંજીવની યોજના અંતર્ગત લાભાર્થીઓને ખરેખર દૂધ મળે છે કે નહિ?લાભાર્થીઓને દુધની ગુણવતા વિશે રૂબરૂ માહિતી મેળવવામાં આવી અને ૩ થી ૬ વર્ષના બાળકોને આપવામાં આવતા સવારના નાસ્તા અને એક સમયનું સંપૂર્ણ ભોજન મળેલ છે કેમ તેનું ક્રોચ ચેક કરવામાં આવ્યું અને અન્નપ્રાશનની ઉજવણી પણ કરેલ છે કે તે પણ ચેક કરવામાં આવ્યું. સાથે સગર્ભા ધાત્રીમાતા અને બાળકોને નેશનલ હેલ્થ એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવામાં આવી. ભૌતિક સુવિધાની માહિતી પણ ફિલ્ડના સ્ટાફ દ્વારા ચેક કરવામાં આવી અને શ્રી અન્ન (વાનગી હરીફાઈ) પણ દરેક કેન્દ્ર પર કરવામાં આવી. ગરબાડા તાલુકાના ઘટક-૧ અને ૨ની કુલ ૨૯૩ આંગણવાડી કેન્દ્રો પૈકી ૧૭૦ આંગણવાડીની ક્રોસ ચેકિંગ કરેલ છે.આ સાથે તમામ કર્મચારીઓએ ગરબાડા ઘટક ૧,૨ ખાતે આંગણવાડીમાં કરેલ વિઝીટનું રૂબરૂ રીપોર્ટીંગ કર્યું જેમાં ૧૭૦ આંગણવાડી કેન્દ્રોમાં કુલ ૦ થી ૫ વર્ષના બાળકોની રજીસ્ટર સંખ્યા ૧૦૩૩૫ છે જેમાંથી કુલ ૬૧૬૩ બાળકોનું વજન ઊંચાઈ કરવામાં આવ્યું . ૬૧૬૩ બાળકોના વજન ઉંચાઇમાં સુધારો જોવા મળેલ હોવાથી સાચું વજન ઉંચાઈ પોષણ ટ્રેકરએપ્લીકેશનમાં અપડેટ કરવામાં આવ્યું.આંગણવાડીમાં લાભ લેતા લાભાર્થીઓ સગર્ભાધાત્રીઅને બાળકોને દુધની ગુણવતા, અને દુધના ફ્લેવર વિશે, લાભાર્થીઓ આંગણવાડીની તમામ યોજનાનો લાભ લે છેકેમ? કિશોરીઓTHRનો ઉપયોગ કરે છે કે કેમ?અભિપ્રાય લેવામાં આવ્યા જેમાં લાભાર્થીઓનો સારો એવો અભિપ્રાય મળ્યો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો