National

હૈદરાબાદ એરપોર્ટ પરથી આટલું કિલો સોનું ઝડપાયું, 6 દાણચોરોની ધરપકડ સાથે લાખોનું વિદેશી ચલણ પણ મળી આવ્યું

હૈદરાબાદ એરપોર્ટ પરથી આટલું કિલો સોનું ઝડપાયું, 6 દાણચોરોની ધરપકડ સાથે લાખોનું વિદેશી ચલણ પણ મળી આવ્યું

- હૈદરાબાદ કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી

- કસ્ટમ વિભાગે હૈદરાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 3 કિલોથી વધુ સોનું અને 17 લાખ રૂપિયાની વિદેશી ચલણ જપ્ત કરી

- કસ્ટમ વિભાગના અધિકારીઓએ આ કાર્યવાહીમાં 6 લોકોની અટકાયત પણ કરી

હૈદરાબાદ, શુક્રવાર

  હૈદરાબાદ કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. કસ્ટમ વિભાગે હૈદરાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 3 કિલોથી વધુ સોનું અને 17 લાખ રૂપિયાની વિદેશી ચલણ જપ્ત કરી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ આ કાર્યવાહીમાં 6 લોકોની અટકાયત પણ કરી છે. કસ્ટમ અધિકારીઓ દ્વારા ચોક્કસ ઇનપુટ્સ અને પ્રોફાઇલિંગના આધારે, 4-5 ઓક્ટોબરના રોજ દાણચોરી વિરોધી કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં હૈદરાબાદ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ 6 મુસાફરોને અટકાવ્યા હતા અને કુલ 3.734 કિલો દાણચોરીનું સોનું જપ્ત કર્યું હતું, જેની કિંમત રૂ. 2.12 કરોડ. આ ઉપરાંત 16.46 લાખનું વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

અહીં છુપાઈને દાણચોરી કરવામાં આવતી હતી
  અધિકારીઓએ જણાવ્યું હતું કે દુબઈથી હૈદરાબાદ પહોંચેલા વિવિધ મુસાફરો પાસેથી સોનાની પેસ્ટ અને ચેઈનના રૂપમાં સોનું મળી આવ્યું હતું. આરોપીઓએ અન્ડરગાર્મેન્ટમાં સોનું છુપાવ્યું હતું. અન્ય એક કેસમાં, ચોક્કસ બાતમીના આધારે બુધવારે બહેરીન જઈ રહેલા એક મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 20,000 યુએસ ડોલર એટલે કે રૂ. 16.46 લાખ રિકવર કરવામાં આવ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

હૈદરાબાદ એરપોર્ટ પરથી આટલું કિલો સોનું ઝડપાયું, 6 દાણચોરોની ધરપકડ સાથે લાખોનું વિદેશી ચલણ પણ મળી આવ્યું