- દાહોદમાં શ્રમિક પરિવાર કાળનો કોળિયો બન્યો
- સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચના મોત
સુરેન્દ્રનગર, મંગળવાર
રાજ્યના માર્ગો ફરી એકવાર લોહિયાળ બન્યા છે. મંગળવારે દાહોદ અને સુરેન્દ્રનગરમાં સર્જાયેલા અકસ્માતમાં 11 લોકોના કરુણ મોત થયા છે. એક ઘટનામાં શ્રમજીવી પરિવાર કાળનો કોળિયો બન્યો છે, જ્યારે બીજી ઘટનામાં બાધા પૂરી કરવા જઈ રહેલ લોકો અકસ્માતનો શિકાર બન્યા છે. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર