International

તુર્કીની સંસદ નજીક આત્મઘાતી હુમલો, પોલીસ દ્વારા એક આતંકવાદી ઠાર

તુર્કીની સંસદ નજીક આત્મઘાતી હુમલો, પોલીસ દ્વારા એક આતંકવાદી ઠાર

- તુર્કીની રાજધાની અંકારામાં સંસદની નજીક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે

- હુમલા બાદ તુર્કી પોલીસે અન્ય એક આતંકવાદીને ઠાર માર્યો હતો

- જો કે આ હુમલામાં બે પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. તુર્કીના ગૃહ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી

તુર્કી, રવિવાર

  તુર્કીની રાજધાની અંકારામાં સંસદની નજીક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદ તુર્કી પોલીસે અન્ય એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જો કે આ હુમલામાં બે પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. તુર્કીના ગૃહ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  મંત્રાલયે જણાવ્યું હતું કે અંકારામાં સંસદની નજીક ગૃહ મંત્રાલયના સુરક્ષા જનરલ ડિરેક્ટોરેટના પ્રવેશ દ્વારની સામે બે હુમલાખોરો એક વાહનમાં આવ્યા હતા. સુરક્ષા દળો કંઈ સમજે તે પહેલા જ એક હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી. બીજા હુમલાખોરને પોલીસે માર્યો હતો. ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. આ આતંકી હુમલામાં બે અધિકારીઓને સામાન્ય ઈજા થઈ છે. તુર્કીની સંસદ પાસે આત્મઘાતી હુમલો, પોલીસ દ્વારા એક આતંકવાદી માર્યો ગયો, આ સમાચાર અત્યારે બ્રેકિંગ ન્યૂઝ છે. તેના અપડેટ્સ આવી રહ્યા છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો