- સુરતના સહારા દરવાજા રીંગ રોડ પર એક મજૂરનો કોઈ કારણ વગર પીછો કરી પાઇપ અને લોખંડની ખુરશી વડે માર મારવામાં આવ્યો હતો.
- ટ્રાફિક પોલીસની હાજરીમાં કામદારોની મારપીટથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે
- અસામાજિક તત્વોના હુમલાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો
સુરત, ગુરૂવાર
સુરતના સહારા દરવાજા રીંગ રોડ પર એક મજૂરનો કોઈ કારણ વગર પીછો કરી પાઇપ અને લોખંડની ખુરશી વડે માર મારવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસની હાજરીમાં કામદારોની મારપીટથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. અસામાજિક તત્વોના હુમલાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.