District

શહીદોનું સન્માન અને વીરોને વંદનનું અભિયાન એટલે મેરી માટી મેરા દેશ

શહીદોનું સન્માન અને વીરોને વંદનનું અભિયાન એટલે મેરી માટી મેરા દેશ

- ભિલોડા તાલુકાના નારણપુર ગામમાં કળશ યાત્રા કાઢી તેમજ નાગરિકો પાસેથી માટી સ્વીકારી હતી

ભિલોડા, શનિવાર 

  ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શહીદોને સન્માનિત કરવાના શરૂ કરેલ 'મારી મારી, મારો દેશ' અભિયાન અંતર્ગત ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય પી.સી.બરંડા દ્વારા ભિલોડા તાલુકાના નારણપુર ગામમાં કળશ યાત્રા કાઢી તેમજ નાગરિકો પાસેથી માટી સ્વીકારી હતી.

  આ પ્રસંગે ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાંતિભાઈ પટેલ, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, ન્યાય સમિતિના ચેરમેન લક્ષ્મીબેન ગામેતી, તાલુકા પંચાયત સદસ્ય અમૃતભાઈ નિનામા, શ્યામભાઈ પરમાર, મનીષાબેન પાંડવ, યુવા મોરચા ઉપ પ્રમુખ સાવનભાઈ ખાંટ, આદિજાતિ મોરચા પ્રમુખ શૈલેષભાઈ કોટવાળ, મહામંત્રી રાકેશભાઈ બોડાત, સરપંચ રજનીકાંત ખરાડી, ગ્રામ પંચાયત સદસ્યો, ગ્રામ પંચાયત કર્મચારીગણ, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

શહીદોનું સન્માન અને વીરોને વંદનનું અભિયાન એટલે મેરી માટી મેરા દેશ