District

મેલુસણ ગામની ગોપાલક સહકારી મંડળીમાં 4.78 કરોડની ઉચાપત કરનાર આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી 
 

મેલુસણ ગામની ગોપાલક સહકારી મંડળીમાં 4.78 કરોડની ઉચાપત કરનાર આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી 
 

- નકલી દસ્તાવેજો બનાવી મંડળીનાં પદાધિકારી અને કેશિયરે છેતરપિંડી આચરી હતી 
- અગાઉ એક આરોપીની જામીન મજૂર થઈ હતી 

પાટણ, મંગળવાર 

    સરસ્વતિ તાલુકાનાં મેલુસણ ગામની ગોપાલક સેવા સહકારી મંડળીનાં 4.78 કરોડની ઉચાપત કરી નકલી દસ્તાવેજો બનાવી મંડળીનાં પદાધિકારી અને કેશિયરે છેતરપિંડી આચરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ બાદ બંનેની ધડપકડ કરી જેલમાં ધકેલી મૂકવામાં આવ્યા હતા જો કે કેશિયરની જામીન મજૂર થયા બાદ મંડળીનાં પદાધિકારીએ જામીન અરજી કરી હતી જે આજે પાટણની સેસન્સ કોર્ટનાં જજ બી.કે. બારોટે નામંજૂર કરી છે. 

Embed Instagram Post Code Generator

    મળતી માહિતી મુજબ સરસ્વતિનાં મૈલુસણની ગોપાલક સેવા સહકારી મંડળીના કેશિયર ચિરાગ પટેલ અને મંડળીનાં પદાધિકારી કમશીભાઇએ કેસીસી લોન ધિરાણ મેળવવા માટે 2019-20, 2020-21, 2021-2માં બેંકમાં શાખપત્રો રજૂ કરીને મંડળીનાં પ્રમુખ, મંત્રી તથા કમિટીનાં સભ્યો દ્વારા સભ્યોની જમીનનાં 8-અ/8-12નાં ઉતારા બોજા નોંધો રજુ કરીને ગોપાલક મંડળી દ્વારા બેંકમાં રજૂ કરીને 2019-20 રૂા. 95,13,143 તથા 2020-21 અને 21-22માં રૂ।.3,83,13,846 મળી કુલે રૂા. 4,78,30,989ની લોન મેળવી હતી. ત્યારબાદ ફરીથી મંડળી દ્વારા 2022-2023 માં કેસીસી લોન ધિરાણ મેળવવા માટે બેંકમાં સભાસદોનાં નકલી ઉતારા દસ્તાવજો રજૂ કરતા બંને સામે મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકની પાટણ શાખાનાં લોન શાખાનાં અધિકારી રાજીવ ભાવસારે સરસ્વતિ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે કેસની તપાસ દરમિયાન પોલીસે કેશિયર ચિરાગ પટેલ અને મંડળીનાં પદાધિકારી કમશીભાઇની અટકાયત કરી હતી. પાટણની સેસન્સ કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને આરોપીઓ પૈકી બેંકનાં કેશિયર ચિરાગ પટેલની જામીન અરજી મંજૂર કરી શરતોને આધિન રૂા.25000નાં જામીન પર મુક્ત કરવાનો તથા કમશીભાઇ જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકારી વકીલ જીતેન્દ્ર જે, બારોટે રજૂઆત કરી હતી. (તસવીર પ્રતીકાત્મક છે)  ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો