Gujarat

સરકારે નવો તખ્તો તૈયાર કર્યો : સરકારી કર્મચારીઓને ૫૦-૫૫ વર્ષે નિવૃત્ત કરાશે
 

સરકારે નવો તખ્તો તૈયાર કર્યો : સરકારી કર્મચારીઓને ૫૦-૫૫ વર્ષે નિવૃત્ત કરાશે
 

- સામાન્ય વહીવટ વિભાગે ફેરફાર કર્યો : અનેક કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો
- સરકારી કર્મચારીઓ કામ ન કરતા હોવાની ફરિયાદો સતત વધતી જઈ રહી છે

ગાંધીનગર, મંગળવાર

  આગામી સમયમાં સરકાર નવો નિયમ અમલી બનાવે તો નવાઈ જેવું લાગશે નહી, જેમાં ૫૦-૫૫ વર્ષના કર્મચારીઓ અને અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી શકે છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે પરિપત્ર કરવામાં આવતાં અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. સરકારના ક્લાસ વન અને ક્લાસ ટુના ૫૦થી ૫૫ વર્ષના કેટલાક અધિકારીઓ એવા છે કે જેઓ કામ કરતા નથી અને જેના કારણે ફાઈલોના ભરાવા થઈ રહ્યા છે. સરકાર આગામી સમયમાં આ મહત્વનો નિર્ણય અમલી કરી શકે છે. 

  સરકારમાં એવા અનેક કર્મચારીઓ અને અધિકારીઓ છે કે જેઓ ૫૦થી ૫૫ વર્ષની વચ્ચે પહોંચ્યા છે પણ કામમાં સતત નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે. સરકારી ઓફિસોમાં ફાઈલોના સતત ભરાવા થઈ રહ્યા છે અને તેનો સમયસર નિકાલ કરવામાં આવતો નથી. આ મામલે આગામી સમયમાં સરકાર કડક પગલું ભરી શકે છે અને આવા કર્મચારીઓ અને અધિકારીઓને નિવૃત્ત કરવાની સત્તા મેળવી શકે છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે નવા માપદંડોનો પરિપત્ર પણ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ નિર્ણય અમલી બનવાના ડરથી અનેક નિષ્ક્રિય કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. આગામી સમયમાં આ નિયમ અમલી બની શકે છે તેવું જણાઈ રહ્યું છે અને સરકારે પણ આ દિશામાં કામગીરી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સરકારે નવો તખ્તો તૈયાર કર્યો : સરકારી કર્મચારીઓને ૫૦-૫૫ વર્ષે નિવૃત્ત કરાશે