- વધતી જતી ચોરીની ઘટનાથી પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા
- પોલીસ આવા તસ્કરો સામે કડક પગલાં લે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી
કલોલ, શનિવાર
જિલ્લામાં ચોરીનો સિલસિલો યથાવત છે, લાખોની ચોરી થયાની ઘટના સામે આવી છે,એક બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી લાખો રૂપિયાનો હાથ ફેરો કરીને ફરાર થઇ ગયા છે.આ બાદ ઘટનાની જાણ પોલીસને પોલીસ કાફલો ઘટનાસ્થળ પહોંચ્યો હતો, અને ઘટનાની તપાસમાં અલગ-અલગ પોલીસની ટીમો બનાવી ચોરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર