Gujarat

બસ હવે આજ બાકી હતું : પતિએ પત્નીને મિત્રના હવાલે કરી દીધી અને પછી શું થયું 
 

બસ હવે આજ બાકી હતું : પતિએ પત્નીને મિત્રના હવાલે કરી દીધી અને પછી શું થયું 
 

- પતિ-પત્નીના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો : ૩ મહિના સુધી મિત્ર દૂષ્કર્મ કરતો રહ્યો
- પત્ની મિત્રના હવાલે ના થાય તો પતિ મારઝૂડ કરતો અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતો

ગાંધીનગર, રવિવાર

  સમાજને શર્મસાર કરતા એવા કિસ્સા સામે આવી રહ્યા છે જે કંપારી છોડાવી દે છે. મહિલાઓ ઉપર અત્યાચારના કિસ્સા વધ્યા છે તો સાથે-સાથે શારીરિક શોષણના કેસમાં પણ વધારો થયો છે. ક્યાંક પરિચિતો મહિલાને હવસનો શિકાર બનાવે છે તો ક્યાંક આધેડ સગીરાને દૂષ્કર્મનો શિકાર બનાવે છે તો ક્યાંક પતિ-પત્નીના પવિત્ર સંબંધને પણ લાંછન લાગી રહ્યું છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ એ જ ખુદ પત્નીને મિત્રના હવાલે કરી દીધી હતી અને છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી પતિનો મિત્ર દૂષ્કર્મ ગુજારી રહ્યો હતો અને આખરે તેમાંથી છૂટવા માટે મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. .ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ ક્યારેય વિચાર્યું પણ નહી હોય કે જેની સાથે લગ્ન કરી રહી છે તે પતિ એક દિવસ બીજાના હવાલે કરી દેશે. ૩૬ વર્ષીય પત્ની કોમલ (નામ બદલ્યું છે) વડોદના કમલા ચોક વિસ્તારમાં રહે છે અને તેનો પતિ કારખાનામાં નોકરી કરી રહ્યો છે. જુલાઈ મહિનાથી ઘરમાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ એક દિવસ પતિ વિરેન રામહર્ષ દુબેનો મિત્ર મનીષ ગુપ્તા આવ્યો હતો અને પત્ની કંઈ સમજે વિચારે તે પહેલાં પત્નીને મિત્રના હવાલે કરી દીધી હતી. પત્નીએ પ્રતિકાર કર્યો હતો ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. પતિની નજર સામે જ પત્ની ઉપર મિત્ર દૂષ્કર્મ આચરતો હતો અને આ સિલસિલો ત્રણ મહિનાથી ચાલતો હતો. આખરે પત્નીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે પતિ અને તેના મિત્રની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

બસ હવે આજ બાકી હતું : પતિએ પત્નીને મિત્રના હવાલે કરી દીધી અને પછી શું થયું