District

શિક્ષકોના જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ને બીજી ઓક્ટોબરથી શરૂ કરેલ લડત આગળ ધપાવાઈ

- સરકારમાં લેખિતમાં રજુઆત કરવાની સંસદ સભ્યો અને ધારાસભ્યઓએ બાહેધરી આપી

 

ગાંધીનગર, શનિવાર 

  ગુજરાતના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગાંધીનગર જિલ્લા ટીમ દ્વારા  જિલ્લાના તમામ ધારાસભ્યઓને મળી સંગઠનની પડતર માંગણીઓથી વાકેફ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

 તેઓ પણ નામદાર સરકારને જણાવે અને સરકાર ઝડપથી નિર્ણયો લે તે અન્વયે ગાંધીનગર એકમે સંસદસભ્ય હસમુખભાઇ પટેલ સાહેબ,ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ,દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, દહેગામ ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ,માણસા ધારાસભ્ય જે.એસ.પટેલ,કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોર,જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલની મુલાકાત યોજી આવેદનપત્ર આપતા તમામ જન પ્રતિનિધિઓએ પણ હકારાત્મક વલણ દાખવી તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે સરકારમાં લેખિતમાં રજૂઆત કરી ભલામણ કરશે તેમ જણાવ્યું હતુ.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

શિક્ષકોના જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ને બીજી ઓક્ટોબરથી શરૂ કરેલ લડત આગળ ધપાવાઈ