- મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે
- મોટેરાથી ચ - 2 ના રૂટ પર એપ્રિલમાં ટ્રાયલ રન
ગાંધીનગર, શનિવાર
અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ મેટ્રો ટ્રેનની સુવિધા શરૂ કરવાની કામગીરી પુલ જોશમાં ચાલી રહી છે. આગામી એપ્રિલ માસમાં આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો પ્રોજેક્ટની બીજા તબક્કાની કામગીરી આગામી છ માસમાં પૂર્ણ થશે. મેટ્રો ટ્રેનને લઈને ગાંધીનગરવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર