- મુલચાણિયા ગામનાં પાટીયા નજીક પુલ ઉપરથી 5.32 લાખના સ્વેનું મશીનની ચોરી થઈ હતી
- ફરીયાદી પર શંકા જતાં પોલીસની પૂછપરછમાં હકિકત સામે આવી
ચાણસ્મા, રવિવાર
ચાણસ્મામાં થયેલા સર્વે મશીનની ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં મુલઘાનિયા ગામ નજીક રોડ બનાવાવમાં સર્વેની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા રોડ માપણી મશીન સોકિયા રોડ સ્વેનું મશીનની ચોરી પોતે સર્વેયરે કરી હોવાનો ઘટસ્ફોટ થતાં ફરિયાદી જ આરોપી હોવાનું ખૂલ્યું છે. ફરીયાદ કરનારા ખુદ ફરીયાદી પર શંકા જતાં પોલીસની પૂછપરછમાં હકિકત સામે આવી છે. જે મામલે પોલીસે સર્વેયરની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
પ્રાપ્ત વિગત અનુસાર ચાણસ્મા હાઈવે પર મુલચાણિયા ગામનાં પાટીયા નજીક પુલ ઉપર સર્વેનું કામ ચાલતું હોવાથી રોડ ઉપર મુકેલ 5,32,300નું સોકિયા રોડ સ્વેનું મશીનની ચોરી થઈ હતી. જે સર્વોયર અજીત ગોજીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે બાઈક ઉપર આવેલા બે શખ્સો ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જે મામલે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાયો હતો. જે બાદ પોલીસે આ મશીનની ચોરી થયાની ફરીયાદ કરનારા ખુદ ફરીયાદી પર શંકા જતાં આકરી પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અજીત ભાંગી પડીને પોતાનો ગુનો કબુલી લેતાં પોલીસે અજીત ગોજીયા (મૂળ રે. મોડપર, તા. લાલપુર, જિ. જામનગર હાલ રે. હેડુવા રાજગર, તા. મહેસાણા) તથા એક કિશોરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો