District

ગરબાડાના દાદુર ગામમાં આગ લાગતા ત્રણ મકાનો બળીને ખાખ : ત્રણ બકરાનું પણ મોત

- ઘરવખરી અનાજ અનાજ રોકડ રકમ અને સોનાના દાગીના પણ બળી ગયા

- ત્રણેય મકાનોમાં થઈને કુલ બાર લાખ ઉપરાંતનું નુકશાન 

વિપુલ જોષી, ગરબાડા, ગુરૂવાર

 ગરબાડા તાલુકાના દાદુર ગામમાં રાત્રિના સમયે આકસ્મિક આગ લાગતા જોત જોતામાં ત્રણ મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આગની આ ઘટનામાં અંદાજિત 12 લાખ રૂપિયાના મુદ્દા માલનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહયુ છે. 
  
 ગરબાડા તાલુકાના દાદુર ગામના રવાળી ફળિયામાં રહેતા ગુમાનભાઈ દીતાભાઇ બારીયા ના મકાનમાં તારીખ 11ના રાત્રિના 9:30 વાગ્યાની આસપાસ આકસ્મિક આગ લાગી હતી જોત જોતામાં આ આગ ની જ્વાળા  બાજુમાં રહેતા નરવતભાઈ દીતાભાઈ બારીયાના મકાન સુધી પહોંચી હતી પહોંચી હતી. અને તેમના ઘર પાસે આવેલ રાજેન્દ્ર ભાઈ રતનસિંહભાઈ બારીયા ના મકાનને પણ લપેટમાં લીધું હતું. આગ લાગવાની ઘટના બનતા બૂમા બૂમ થતા બૂમ થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પોત પોતાની રીતે આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કર્યા હતા તો બીજી તરફ ફાયર બ્રિગેડની ગાડી પણ આવી પહોંચી હતી,અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આકસ્મિક આગ લાગવાની આ ઘટનામાં આ ઘટનામાં ગુમાનભાઈ બારીયા ને બારીયા ને ઘર વકરી અનાજ રોકડ રકમ અને સોનાના દાગીના મળી  3,90,000 જેટલું નુકસાન થયું હતું જ્યારે નરવત ભાઈ બારીયા ને ઘર વકરી અનાજ રોકડ રકમ અને સોનાના દાગીના તથા ત્રણ બકરા મળીને  સાત લાખ ઉપરાંતનું નુકસાન થયું હતું. જ્યારે બારીયા રાજેન્દ્રભાઈ ને 1,05,000 જેટલું નુકસાન થયું હોવાનું તક મંત્રી ના પંચ કેસના આધારે જાણવા મળીયુ હતું. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગરબાડાના દાદુર ગામમાં આગ લાગતા ત્રણ મકાનો બળીને ખાખ : ત્રણ બકરાનું પણ મોત