- સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા માટે નગરમાં રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું
પુલ જોષી, ગરબાડા, શુક્રવાર
સ્વચ્છતા શિબિર અંતર્ગત ગરબાડા તાલુકાની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પ્રવૃત્તિઓ અંતર્ગત તાલુકા કન્યા - કુમાર શાળા તેમજ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ગરબાડા ગામમાં સ્વચ્છતા અંગે લોકો સભાનતા કેળવે તે હેતુથી સંયુક્ત રીતે રેલી કાઢવામાં આવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર