- ભારતના સૌથી મોટા દુશ્મનોમાંથી એક અને 26/11ના મુંબઈ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના નજીકના મુફ્તી કૈસર ફારૂકનું મોત થયું છે
- મળતી માહિતી મુજબ, આતંકવાદી કૈસરને કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો છે
- આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાન, રવિવાર
ભારતના સૌથી મોટા દુશ્મનોમાંથી એક અને 26/11ના મુંબઈ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના નજીકના મુફ્તી કૈસર ફારૂકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, આતંકવાદી કૈસરને કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ પાકિસ્તાનના પાલતુ આતંકવાદીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જો કે આ વીડિયો ક્યારનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર