District

ચાંપલાનાર ગામમાં હિંસક બનેલા વાનરથી ફફડાટ

ચાંપલાનાર ગામમાં હિંસક બનેલા વાનરથી ફફડાટ

- મહિલાના પગે બચકાં ભરતાં ૧૩ ટાંકા લેવા પડ્યા

દિનેશ નાયક, મોડાસા, ગુરૂવાર

  હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામે હિંસક બનેલા વાનરથી ફફડાટ વ્યાપ્યો છે.ગત રોજ વાનરે મહિલાના પગે બચકાં ભરી લોહીલુહાણ કરી નાખતાં ૧૩ ટાંકા સાથે સારવાર લેવાનો વારો આવ્યો છે. વાનરના હુમલા બાદ વધુ લોકો હુમલાનો ભોગ બને તેવી દહેશત ઊભી થઈ છે વન વિભાગ હિંસક વાનરને પાંજરે  પુરે તેવી માંગ થઈ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

   વાનરના હુમલાની મળેલ જાણકારી મુજબ ચાંપલાનાર ગામના સવિતા બેન નાઇ સવારે ઘરનું કામકાજ પરવાડી ખાટલામાં સૂતાં હતાં તે સમયે અચાનક વાનર ઘરે ધસી આવ્યો હતો અને મહિલાનો પગ દાંતમાં જકડી બચકાં ભર્યાં હતાં.વાનરના હુમલાથી ભયભીત મહિલાએ બૂમાબૂમ કરતાં હિંસક વાનર ભાગી ગયો હતો.જ્યારે આસપાસમાંથી અન્ય રહીશો પણ ત્યાં દોડી આવ્યા હતા અને સવિતા બેન ને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં પગના ભાગે ૧૩ ટાંકા લેવાની તબીબને ફરજ પડી છે.ગામમાં વાનરોનો ઉપદ્રવ વધી ગયા પછી મહિલા ઉપર હિંસક હુમલો થયો હોવાથી ગ્રામજનો ફફડી ગયા છે વનવિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો વધુ હુમલાની દહેશત વ્યકત થઈ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો