- અજગરને સલામત રીતે જંગલમાં છોડી મૂક્યો
દિનેશ નાયક,મોડાસા,બુધવાર
સરિસૃપમાં અજગર બિનઝેરી હોય છે પણ સામનો થાય ત્યારે ભયનું લખ લખું વ્યાપી જતું હોય પરંતુ મોડાસા તાલુકાના લાલપુર ગામના ખેતરમાં રાત્રે કામ કરતા ખેડૂતને વિશાળકાય અજગર સાથે સામનો થયા પછી ખેડૂતે ડર્યા વગર અજગરને કોથળામાં પૂરી સલામત રીતે જંગલમાં છોડી મૂક્યો હતો.