Sports

વર્લ્ડ કપ 2023 : 4 ઓક્ટોબરે યોજાશે ઓપનિંગ સેરેમની, રણવીર-અરિજિત સહિત આ કલાકારો ધૂમ મચાવશે

વર્લ્ડ કપ 2023 : 4 ઓક્ટોબરે યોજાશે ઓપનિંગ સેરેમની, રણવીર-અરિજિત સહિત આ કલાકારો ધૂમ મચાવશે

- અમદાવાદમાં મનોરંજનનો માહોલ જોવા મળશે
- ભારતીય ટીમ પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમશે

નવી દિલ્લી, સોમવાર 

  વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ સેરેમની 4 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. અમદાવાદમાં મનોરંજનનો માહોલ જોવા મળશે. તમામ 10 ટીમના કેપ્ટન ટ્રોફી સાથે અને ગ્રૂપ ફોટોશૂટ માટે હાજર રહેશે. જે પછી 4 ઓક્ટોબરે જ રાતે 7 વાગ્યાથી ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ રંગીન સ્ટેજ પર પહોંચશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતની ધરતી પર ટૂર્નામેન્ટની પ્રથમ મેચ  ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.  વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ સેરેમની 4 ઓક્ટોબરે યોજાશે તેમાં પર્ફોર્મ કરવા માટે બોર્ડ દ્વારા બોલીવૂડના સ્ટાર એક્ટર રણવીર સિંહ, જાણીતા સિંગર્સ શ્રેયા ઘોષાલ, અરિજીત સિંહ, શંકર મહાદેવન અને દિગ્ગજ સિંગર આશા ભોંસલે આ વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરે તે માટે સંપર્ક કરાયો છે. અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાના ડાન્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે. આ સિવાય આશા ભોંસલે અને અરિજિત સિંહ પોતાના અવાજના જાદુથી દરેકનું મનોરંજન કરવા સ્ટેજ પર પહોંચશે. 14 ઓક્ટોબરે આ મેદાન ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઈવોલ્ટેજ મેચનું સાક્ષી બનશે. આ વખતે ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન પદ્ધતિથી રમાશે. પરિણામે તમામ 10 ટીમો એકબીજા સાથે 9-9 મેચ રમશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

વર્લ્ડ કપ 2023 : 4 ઓક્ટોબરે યોજાશે ઓપનિંગ સેરેમની, રણવીર-અરિજિત સહિત આ કલાકારો ધૂમ મચાવશે