- આજે પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે
- ખાલિસ્તાનીઓની ધમકી બાદ પોલીસ એલર્ટ
અમદાવાદ,ગુરૂવાર
ક્રિકેટનો મહાકુંભ ગણાતો વર્લ્ડ કપ આજથી અમદાવાદમાં શરૂ થવા જઈ રહ્યો છે. ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે બપોરે વર્લ્ડ કપની પ્રથમ મેચ યોજાશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર