District

કલોલ હાઇવે નજીક અંબિકા બસ સ્ટેશન પાસેથી એક્ટીવાની ઉઠાંતરી

કલોલ હાઇવે નજીક અંબિકા બસ સ્ટેશન પાસેથી એક્ટીવાની ઉઠાંતરી

- યુવક રિક્ષાના સ્ટેન્ડ પાસે એક્ટીવા પાર્ક કરી બસ મારફતે તે અમદાવાદ ગયો હતો
- ચોરીની કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ 

કલોલ, રવિવાર 

  કલોલના જીતપુરા ખાતે રહેતો યુવક અમદાવાદ આવેલા ક્લાસિસમાં આઇ.એલ.ટી.એસ.ની તૈયારી કરી છે. દરમિયાન યુવક ઘરેથી એક્ટીવા લઈને નીકળ્યો હતો અને કલોલ હાઇ વે નજીક અંબિકા બસ સ્ટેશન પાસે આવેલ રિક્ષાના સ્ટેન્ડ પાસે એક્ટીવા પાર્ક કરી બસ મારફતે તે અમદાવાદ ગયો હતો. સાંજે જ્યારે પરત ઘરે આવવા માટે પાર્ક કરેલા એક્ટિવાના સ્થળે પહોંચતા એક્ટીવા ત્યાં જોવા મળ્યું ન હતું. તપાસ કરતાં એક્ટીવાની ચોરી થયાનું સામે આવતા યુવકે અજાણ્યા ઈસમ સામે ચોરીની ફરીયાદ નોંધાવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  મળતી વિગત અનુસાર કલોલના જીતપુરા ખાતે રહેતા મુકદસ એયુબખાન મલીક આઇ.એલ.ટી.એસ.ની તૈયારી અમદાવાદના ધાટલોડીયા ખાતે આવેલા એક ક્લાસીસમાં કરે છે. તેથી બે દિવસ પહેલા એક્ટીવા લઇને ક્લાસીસ જવા માટે નીકળ્યા હતા. એક્ટીવા લઇને તેઓ ઘરેથી અંબિકા બસ સ્ટેશને આવ્યા હતા. રીક્ષા સ્ટેન્ડ પાસે એક્ટીવા પાર્ક કરીને બસમાં બેસી તેઓ અમદાવાદ ખાતે ગયા હતા. સાંજે પરત અમદાવાદથી આવતા એક્ટીવા પારિક કરેલા સ્થળે જોવા મળી ન હતી. આજુબાજૂના વિસ્તારમાં પણ તપાસ કરતાં એક્ટીવાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. તેથી એક્ટીવા ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં અંતે ચોરીની કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

કલોલ હાઇવે નજીક અંબિકા બસ સ્ટેશન પાસેથી એક્ટીવાની ઉઠાંતરી