- રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી
- રાજયના પંચાયત વિભાગમાં પણ મોટા પાયે બદલી કરવામાં આવી
ગાંધીનગર, રવિવાર
રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 69 અધિકારીઓની બદલી કરાઈ છે. રાજયના પંચાયત વિભાગમાં પણ મોટા પાયે બદલી કરવામાં આવી છે. 13 નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. 53 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર